શ્રીમતી રજનિકાબેન અરુણભાઇ મહેતાઉચ્ચ અભ્યાસ યોજના

યોજનામાં અપાતી લોન / સહાય

વધુમાં વધુ રૂ. ૪.૦૦લાખ(પ્રતિ વર્ષ) પ્રથમ રૂ.૨.૦૦ લાખના ૧૦૦% રૂ.૨.૦૦ લાખથી વધુ ફી ના ૫૦%

ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ રૂ. ૧૫૦૦૦/-  તથા હોસ્ટેલ ચાર્જીસ રૂ. ૫૦૦૦૦/- (પ્રતિ વર્ષ )  વધારા ના આપવા માં આવશે

ધર્મપ્રેમી નલિનીબેન હસમુખરાય દોઢીવાળા પરીવાર - મુંબઈફોરેન સુપર સ્પેશ્યલાઇઝડ અભ્યાસ યોજના

યોજનામાં અપાતી લોન / સહાય

કેનેડા માટે વધુમાં વધુ રૂ.૪.૦૦ લાખ, અમેરિકા માટે ૭.૦૦ લાખ, ઓસ્ટ્રેલિયા / યુ.કે. માટે વધુમાં વધુ રૂ.૫.૦૦લાખ તથા સ્પેશ્યલાઇઝડ કોર્સિસ માટે રૂ.૧૦.૦૦લાખ

શ્રીમતી ઈન્દિરાબેન નવનીતભાઈ પટેલ
તથા
શ્રીમતી ઉષાબેન હસમુખભાઈ કસ્તુરચંદ શાહ હાયર સેકન્ડરી અભ્યાસ યોજના

યોજનામાં અપાતી લોન / સહાય

ધો.૧૦ :-રૂ.૨૫,૦૦૦/- વધુમાં વધુ

ધો. ૧૧ અને ધો.૧૨ (સાયન્સ વિભાગ):- રૂ.૪૦૦૦૦/- પ્રતિ વર્ષ (ઓછામાં ઓછા ૬૦% ગુણ) + રૂ.૧૦,૦૦૦/- Jee/NEET માટે

ધો. ૧૧ અને ધો.૧૨ (સામાન્ય વિભાગ):- રૂ.૧૫,૦૦૦/- પ્રતિ વર્ષ (ઓછામાં ઓછા ૫૦% ગુણ)

શ્રીમતી મંજુલાબેન મનસુખભાઇ મેદાણીઆત્મનિર્ભર યોજના
-અભ્યાસ યોજના તથા
-વ્યવસાયલક્ષી યોજના

યોજનામાં અપાતી લોન / સહાય

મહત્તમ રૂ.૧,૫૦,૦૦૦/-

ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ રૂ. ૧૫૦૦૦/- તથા હોસ્ટેલ ચાર્જીસ રૂ. ૫૦૦૦૦/- (પ્રતિ વર્ષ ) વધારા ના આપવા માં આવશે

ધર્મપ્રમી રસિલાબેન મલુકચંદ રતિલાલ (કામદાર)નિર્વિચાર કોમ્પ્યુટર સહાય યોજના

યોજનામાં અપાતી લોન / સહાય

રૂ.૩૦,૦૦૦/- વધુમાં વધુ

ફી ની રકમ તથા વધુમાં વધુ સહાય ની રકમમાં થી જે ઓછી હશે તે આપવા માં આવશે.

લાભાર્થી ના કુટુંબ ની વાર્ષિક આવક મર્યાદા રૂ. 11.00 લાખ

ઉપરોક્ત બધીજ યોજના અન્વયે અપાતી લોન / સહાય વગર વ્યાજે આપવામાં આવે છે.