ક્રમાંક |
શૈક્ષણિક યોજનાઓની વિગત |
રકમ રૂ. |
૧. |
કોમ્પ્યુટર તેમજ Artificial Intellingence (આર્ટીફિસિયલ ઇન્ટેલીજન્સ) અભ્યાસક્રમ માટે (જેમાં કોમ્પ્યુટર
(રોબોટ) વિગેરે અંગેના પોસ્ટ ગ્રેજ્યુએટને
લગતાં કોર્ષોનો સમાવેશ થાય છે.) |
1.50 કરોડ |
૨. |
મેડીકલ અભ્યાસ માટે (M.B.B.S. અને M.S.) |
1.50 કરોડ |
૩. |
CA, FCA, ACCA, CS ના અભ્યાસક્રમ માટે (જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ તથા કંપની સેક્રેટરીને લગતાં
તમામ અભ્યાસક્રમનો સમાવેશ થાય છે.) |
75 લાખ |
૪. |
MBA જેમાં Marketing, Finance, HR તેમજ Banking ને લગતાં તમામ અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. |
75 લાખ |
૫. |
Engineering ને લગતાં તમામ અભ્યાસક્રમ જેમાં B.E. તથા M.E. (with EC, Mech., Civil Eng. તથા
તમામ અભ્યાસક્રમનો સમાવેશ થાય છે.) |
75 લાખ |
૬. |
પ્લેટીનમ દાતા |
71 લાખ |
૭. |
રત્ન ચિંતામણી યોજના દાતા |
51 લાખ |
૮. |
કામધેનુ યોજના દાતા |
25 લાખ |
૯. |
કલ્પવૃક્ષ યોજના દાતા મેડીકલ અભ્યાસ યોજના તથા ફોરેન અભ્યાસ દત્તક યોજના દાતા |
11 લાખ |